LRD 2026 Live Rank & Merit Predictor
100% Secure & AI-Verified Analysis
જો તમે પહેલા PDF ચેક કરી હોય, તો રોલ નંબર નાખીને લાઈવ રેન્ક જુઓ.
Processing data securely...
Name
Roll
Gen
Cat
Part A (Min 32)
0
Status
Part B (Min 48)
0
Status
Total Marks
0
Status
All Over Rank
-
Category Rank
-
🎯 Predicted Cutoffs
⚠️ Disclaimer: આ કટ-ઓફ સંપૂર્ણપણે યૂઝર ડેટા આધારિત અનુમાન છે. ફાઈનલ મેરીટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જ જાહેર કરવામાં આવશે.
| Category | Male/General | Female |
|---|
📊 Gender & Category Wise Stats
| Cat | Total App. | Total Pass | Total Fail | ||
|---|---|---|---|---|---|
| M | F | M | F | ||
📈 80+ Marks Distribution
નોંધ: બંને વિભાગમાં 40% (32+48=80) ગુણ ધરાવતા ઉમેદવારોનું જ વિશ્લેષણ
| Marks Range | Total | Male | Female | Pass | Fail |
|---|
LRD Vacancy Details
| Category | Male Seats | Female Seats | Total Seats |
|---|---|---|---|
| GENERAL | 4074 | 1334 | 5408 |
| SEBC | 2434 | 755 | 3189 |
| EWS | 1019 | 337 | 1356 |
| SC | 659 | 210 | 869 |
| ST | 1445 | 466 | 1911 |
| TOTAL | 9631 | 3102 | 12733 |
રિઝલ્ટ કઈ રીતે જોવું અને PDF ડાઉનલોડ કરવી?
ખાસ નોંધ: બોર્ડની વેબસાઈટ પર આ રિઝલ્ટ માત્ર 26 જુલાઈ 2026 સુધી જ જોઈ શકાશે. ત્યારપછી પોર્ટલ બંધ થઈ જશે, તેથી વહેલી તકે ડાઉનલોડ કરી લેવું.
1. સત્તાવાર લિંક ઓપન કરો
અહીં આપેલી ઓફિશિયલ લિંક પર ક્લિક કરી રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મતારીખથી લોગીન કરો.
2. PDF ફાઈલ સેવ કરો
રિઝલ્ટ ખુલે એટલે સૌથી નીચે વાદળી કલરનું 'Print' બટન દબાવો અને સૌથી ઉપર 'Save as PDF' પસંદ કરી ફોનમાં સેવ કરો.
3. અહીં ફાઈલ અપલોડ કરો
ઉપર આપેલા 'Choose File (PDF)' બટન પર ક્લિક કરી તમારા ફોનમાંથી તે જ PDF પસંદ કરો અને Calculate Result દબાવો.
કડક સૂચના (સ્ક્રીનશોટ નહીં ચાલે):
મહેરબાની કરીને રિઝલ્ટનો ફોટો (સ્ક્રીનશોટ) પાડીને અપલોડ ન કરવો. માત્ર બોર્ડની સાઈટ પરથી ડાઉનલોડ કરેલી ઓરિજિનલ PDF ફાઈલ જ અપલોડ કરવી.
GujRank સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?
-
રેન્ક અને કટ-ઓફ ગણતરી: આ સિસ્ટમ 100% પારદર્શક અને AI-આધારિત છે. કટ-ઓફ ગણવા માટે સરકારના આડી અને ઊભી અનામત (Horizontal & Vertical Reservation) ના નિયમોનો ચુસ્તપણે અમલ થાય છે.
-
ફેક એન્ટ્રી રોકવા 5-લેયર સિક્યુરિટી: માર્કશીટ એડિટ કરીને માર્ક્સ વધારવાનો પ્રયાસ મેથેમેટિકલ વેરિફિકેશન દ્વારા પકડાઈ જશે. એક રોલ નંબરનો ડેટા એક જ વાર નોંધાશે, જેથી મેરીટ 100% સાચું રહે.
-
એડમિનનો સંપર્ક કરવા બાબતે વિનંતી: "મારા આટલા માર્ક્સ છે, મારો ચાન્સ ખરો?" તેવા મેસેજ ન કરવા વિનંતી. અહીં દેખાતો ડેટા અને કટ-ઓફ જ સૌથી સચોટ અનુમાન છે. ફાઈનલ રિઝલ્ટ બોર્ડ દ્વારા જ અપાશે.